જે વિસ્તારમાં ચોમાસુ લગભગ અનિયમિત હોય અને વરસાદ ઓછો પડે છે તેવા વિસ્તારમાં આ પાક લેવામાં આર્થિક રીતે ફાયદાકારક રહેશે. મગફળીના પાક લેવામાં આવે તેવા વિસ્તારમાં પહોળા પાટલાએ મતલબ કે ૯૦ સે.મી.ના અંતરે વાવેતર કર્યું હોય ત્યાં આંતરપાક તરીકે સૂર્યુખીના પાકની ઠીંગણી જાત અને વહેલી પાકતી જાત ઉપયોગ કરવામાં આવે છે. આમ મુખ્ય પાક મગફળીની […]