સૂર્યમુખીનો એ ટૂંકાગાળાનો પાક છે જે બધા જ પ્રકારની જમીન અને દરેક પ્રકારની આબોહવા તથા વરસાદવાળા વિસ્તારમાં લઈ શકાય છે. આમ છતાં, સારા નિતારવાળી ગોરાડુ અને ફ્ળટ્ટુપ જમીન વધુ ઉત્પાદન મેળવવા માટે વધુ માફ્ક આવે છે. સાધારણ ખારાશવાળી જમીનમાં પણ અન્ય પાકો કરતાં વધુ અનુકૂળ આવે છે. આગલા પાકના અવશેષો- દૂર કરી હળની […]
Social Plugin