પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી , સજીવ ખેતી , ઓર્ગનિક ખેતી આ બધી ખેતી કરવી હોય તો તેના માટે મહત્વની વાતો કઈ છે? પહેલી વાત કે આજકાલ લોકોને ઓર્ગનિક ખાવું છે એટલે જો તમે આવી ખેતી કરવા ધારો તો સૌ પ્રથમ તમારી થોડી જમીનમાં આ પ્રયોગ કરો. તમારામાં એકાદ બે વર્ષ ઓછા ઉત્પાદન ખમવાની તૈયારી […]