દાણાના પાકને ઠંડી અને સૂકી આબોંહવ/ વધુ માફ્ક આવે છે જેથી તેનું વાવેતર શિયાળુ ઋતુમાં થાય છે. પરતુ જ્યાં પિયતની, સગવડતા હોય ત્યાં લીલા ધાણા (કોથમીર) તરીકે આખું વર્ષ વાવેતર કરી શકાય છે. આ પાકની લાંબા સમય માટે વાદળવાયું હવામાન, ભારે વરસાદ અથવા વધારે પડતી ગરમીવાળું વાતાવરણ અનુકૂળ આવતું નથી.