● એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ઘાણાને ઘીમા દબાણથી બે ભાગ (ફાડિયા) કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ● ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યાર બાદ છાયામાં સૂકવીને વાવણી કરવાથી ઊગાવો સારો અને ઝડપી થાય છે. ● જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ […]