ગુલાબી ઇયળથી ડરવાની જરૂર નથી – સમયસર પગલા લો. ચાલો ગુલાબી ઈયળનું જીવનચક્ર સમજીએ. સુશુપ્ત અવસ્થામાં પડી રહેલ કોશેટામાંથી બહાર આવેલું ભુખરા રંગનું અને ઝાલરવાળી પાંખો ધરાવતું કદમાં ખૂબ નાનું-કૂદું પોતાની પેઢી આગળ વધારવા ફૂલ ભંમરીમાં ઇંડા મૂકે છે. ફુદાની આ અવસ્થા ૨ થી ૪ દિવસમાં પૂર્ણ થાય છે. કુદાના ઉપદ્રવની જાણકારી મેળવવા માટે ગુલાબી […]