ઈંડા અવસ્થા : ગુલાબી ઈયળના ઈંડા બદામી રંગના હોય છે જે સામાન્ય રીતે ફુલ-ચાપવા તથા કાચા જીંડવા ઉપર હોય છે. જે નરી આંખે જોઈ શકાતા નથી. (ઇંડાનાશક છાંટવાથી ઇંડાનો નાશ કરી શકાય છે.) પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન અથવા ડેલ્ટામેથ્રીન + કલોરપાયરીફોસ સાથે સેફગાર્ડ દરેક છંટકાવમાં ઉમેરો૪. ઈચળ અવસ્થા : ગુલાબી ઈયળ વાતાવરણને અનુરૂપ તેનું જીવન ટુંકાવી […]