પાન ખાનાર ઈયળ (સ્પોડોપ્ટેરા)  સામૂહિક ધોરણે ફેરોમોન ટ્રેપ ૪૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવી આ જીવાતની વસ્તી કાબૂમાં  રાખી શકાય.  શરૂઆતમાં બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ  ઉપદ્રવ વધુ જણાય ત્યારે ફલ્યૂબેન્ડિયામાઇડ કરવો.  ૨૦ ડબલ્યૂજી 9 ગ્રામ અથવા થાયોડીકાર્બ ૭૫ વેપા 30  ગ્રામ અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસસી 15  મીલિ અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી 15  મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી 30  મીલિ 15  લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.