પ્રવર્તમાન કુદરતી ખેતી, સેન્દ્રીય ખેતી, જૈવિક ખેતી કે પ્રાકૃતિક ખેતીના સમયમાં બાયોલોજીકલ વાપરવાની ભલામણ ખુબ જ થાય છે. શું છે આ બાયોલોજીકલ એમાં રહેલ જીવંત ઉપયોગી બેક્ટેરિયા કે જીવંત ઉપયોગી ફૂગનો ઉપયોગ કરીને જમીનને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી શકાય. બાયોલોજીકલ વિષે માહિતી મેળવો. જમ્નીનને ઉપયોગી બેક્ટેરિયા અને ફૂગ દવારા જીવતી બનાવો. જમીન સમૃદ્ધ તો પાક સમૃદ્ધ.