> ૩ થી ૪ વર્ષમાં ઉત્પાદનની શરૂઆત પરંપરાગત
> આંબાના વાવેતરની તુલનામાં તે વધુ નફાકારક છે.
> આવકમાં ત્રણ ઘણો વધારે ફાયદો થાય છે અને ઊંચી આવક મેળવી શકાય.
> ફળનું નિયમન કરી શકાય છે.
> મજૂર ખર્ચ ઘટાડવાથી ઉત્પાદનનો ખર્ચ ઓછો થાય છે.
> જમીન અને બીજા કુદરતી સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ
> ગુણવત્તાયુક્ત ફળનું ઉત્પાદન મેળવી શકાય.
> એકમ વિસ્તાર દીઠ ઉત્પાદનમાં વધારો