કાબર, કાળિયા કોશી, કિંગ ફીશર જેવા કીટકભક્ષી પક્ષીઓ ઉડતા ફૂદા, પતંગિયા તથા લીલી ઈયળ, પાન ખાનારી ઇયળ, ઘોડિયા ઈયળ વગેરેને ઉભા પાકમાંથી વીણી ખાય છે. એવા પક્ષીઓ જીવાતને સહેલાઈથી શોધી શકે તે માટે ઊભા પાકમાં હેકટર દીઠ ૧૦૦ જેટલા બર્ડ પર્ચર અલગ અલગ જગ્યાએ ઉભા કરવા