• છાંટણી અન કેમીકલના ઉપયોગથી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય.
• શરૂઆતના વર્ષોમાં આંતરપાકથી વધારાની આવક મેળવી શકાય.
• છોડની ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવો, કેરીની લણણી કરવી, ગુણવત્તાસભર ઉત્પાદન માટે ફળમાં બેગ ચઢાવવી વગેરે સરળતાથી કરી શકાય.
• યાંત્રિકરણનો ઉપયોગ કરી શકાય.
• કેરીનો બગાડ અટકાવી શકાય.
• આંબામાં વિકૃતિનું પ્રમાણ છંટણીથી ઓછું કરી શકાય.
• પસંદગીની ડાળી કાપવાથી કેળવણી સારી રીતે કરી શકાય.
• ઝાડ નાના હોવાથી પવન અને ગરમીથી ઝાડ અને ફળને બચાવી શકાય.