૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦ ઉભડી મગફળી જીજી – ૨, ૫, ૬, ૭

તલ ગુજરાત – ૧, ૨, ગુજરાત તલ – ૧૦ (કાળો દાણો), દિવેલા- જીસીએચ – ૨, ૪,૫, ૬, ૭, બાજરી, જુવાર – 

મોડા ચોમાસા માટે – જી.જે-૩૫, ૩૬, ૩૭, ૩૮,૩૯, ૪૦, ૪૧ 

મગ : કે-૮૫૧, ગુજરાત મગ-૪, ગુ.અડદ-૧, ગુજરાત મઠ-૪, ગુવાર ગુજ.૧ અને ર અને તુવેર જીટી ૧૦૦, ટી ૧૫-૧૫ જેવા પાકોનું વાવેતર કરવું.

ઘાસચારાના પાકોને પ્રાધાન્ય આપવું.

સિંચાઇના પિયત સાધનોથી લભ્ય પાણીનો કરકસરયુક્ત કાર્યક્ષમ ઉપયોગ કરવો. પાકની કટોકટીની અવસ્થાએ પિયત અવશ્ય આપવું.

રોગગ્રસ્ત અને નબળા સૂકા છોડ ઉખાડી નાખવા.

ખેતી પધ્ધતિમાં મલ્ચીંગ (આવરણ) પદ્ધતિ અપનાવવી.

૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦ ઉભડી મગફળી જીજી – ૨, ૫, ૬, ૭ તલ ગુજરાત – ૧, ૨, ગુજરાત તલ – ૧૦ (કાળો દાણો), દિવેલા- જીસીએચ – ૨, ૪,૫, ૬, ૭, બાજરી, જુવાર –  મોડા […]