જુવાર, મકાઇ જેવા ઘાસચારાના પાકો અથવા દીવેલા કે તલ પૂર્વ-૧, ગુજરાત-૧, ૨ નું વાવેતર કરવું.

 દિવેલા જીએયુસીએસએચ-૧, જીસીએચ-૨, ૪, ૫, ૭ નું વાવેતર કરવું.

 મગ ગુજરાત- ૩, ૪, કે-૮૫૧

અડદ ટી-૯, ગુ.અડદ-૧

બીડી તમાકુ, જીટી-૪, ૫, ૭, ૯ નું વાવેતર કરવું

 પાકને આંતરખેડ અને હાથથી નીંદણમુક્ત રાખવો.

પાકમાં ટોક્ટીની અવસ્થાએ પાક બચાવ પિયત આપવું.