ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું

જો જુલાઇ અંત સુધીમાં વરસાદની શરૂઆત ન થાય તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું

જે ખેડૂતોએ ડાંગરનું ધરૂ નાખેલ છે, ત્યાં વરસાદ ખેંચાતા ઘરૂની ઉંમર વધી જવાના કિસ્સામાં રોપણી અંતર ઘટાડવું તથા થાણા દીઠ ૫- ધરૂ રોપા રોપવા.

 ડાંગરની અવેજીમાં તુવેર, જુવાર, અડદ જેવા પાકો લઇ શકાય.