ખેતરમાં પ્રકાશપીજર પ્રતિ હેક્ટરે એકની સંખ્યામાં ગોઠવી ફૃદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ કરી શકાય. બેસીલસ થુરીન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.