રોગપ્રતિકાર જાતો લેવી. * બીજને ટાલ્ક આધારિત ટ્રાયકોડર્માં વીરીડી ૧ ટકા વેપા (૨x૧૦૮ સીએફયુ/ગ્રામ) નો ૭ ગ્રામ/કે.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો અથવા બીજને કેપ્ટાન ફૂગનાશકનો ૩ ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો.એઝોક્સિસ્ટ્રોબીન + ડાયફેનોકોનાઝોલ (૧૫ મિ.લી./૧૫ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.