ફેનાઝાક્વીન ૩૦ ઇસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી ૪૫ ગ્રામ અથવા ફેનપ્રોપેશ્રીન ૩૦ ઈસી ૮ મિ.લી. અથવા ફેનપાયરોક્ષીમેટ પ ઇસી ૧૫ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.