એસીટામીપ્રીડ ૨૦ એસપી 8 ગ્રામ અથવા બાયફ્ન્થ્રીન ૧૦ ઈસી 10 મિ.લિ. અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુ.પી. (15 ગ્રામ/ 15 લિટર) અથવા સ્પાયરોમેસીફ્ન ૨૨.૯ એસસી (15 મિ.લિ./ 15 લિટર) અથવા પાયરીપ્રોક્ષીફેન + બાયફેન્થ્રીન (૨૦%) 15 મિ.લિ. પ્રતિ પંપમાંથી કોઈ પણ એક રસાયણિક દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરી શકાય.
એઝાડોરેક્ટીન ર.૫% ૧૫ મિ.લિ. અથવા કાબોસલ્ફાન ૨પ ઈસી ૧૫ મિ.લિ. દવા, તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી મૂળ દ્વારા જરૂરિયાત મુજબ માવજત આપી નિયંત્રણ કરી શકાય છે.
Social Plugin