નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા સરખા અંતરે મૂકવા.
બ્યૂવેરીયા બેસીયાના નામની ફૃગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર
વધુ ઉપદ્રવ વખતે એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ અથવા લેમડાસાયહેલોથ્રીન પ ઇસી ૮ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. * શાકભાજી માટે કે ઓળા માટે તુવેર/ચણાનો ઉપયોગ કરવાનો હોય
તો તેમાં મોનોક્રોટોફોસનો છંટકાવ કરવો નહિ.
Social Plugin