ટામેટાના પાકને ચોમાસા દરમિયાન વરસાદની પરિસ્થિતિ, જમીનનો પ્રકાર અને બીજની જાત અને પાકની જરૂરિયાત મુજબ પિયત આપવું. પ્રથમ પિયત ફેર રોપણી બાદ તરત આપવું. ફળના વિકાસના તબક્કા જમીનમાં ભેજ જળવાઈ રહે તે ખાસ ધ્યાન રાખવું. હંમેશા હળવું પિયત આપવું જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહે. ખેતરમાં ટામેટાના પાક્ની વૃદ્ધિ અને વિકાસના તબક્કા અને જીવનકાળ દરમિયાને ૮ થી પિયતની જરૂરિયાત રહે છે જયારે ગ્રોબેગમાં વાવેતર હોય તો નિયમિત પિયત આપવું