🍀 રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મીલિ પ્રતિ ૧૫ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી ૩૦ મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૫ મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૨૦ મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી ૬ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મીલિ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.