🍀 તંદુરસ્ત અને રોગમુકત બીજ જ વાવવાના ઉપયોગમાં લેવા. 

🍀 ભલામણ કરેલ ખેતી પદ્ધતિઓનો સમયસર ઉપયોગ કરવો. 

🍀 બીજને થાયરમ ૨ થી ૩ ગ્રામ ૧ કિલો બીજ દીઠ પ્રમાણે બીજ માવજત આપી ને બીજની વાવણી કરવી. 

🍀 ટ્રાયકોડર્મા જૈવિક ફૂગનાશક ૬ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજ માવજત આપીને બીજની વાવણી કરવાથી અસરકારક નિયંત્રણ થાય છે