કોઈપણ છોડ કે બીજને તમારા ખેતરમાં પ્રવેશ આપતા પહેલા વિચારો?

બિયારણ રોગ અને જીવાતથી મૂક્ત છે ? રોપ જે જગ્યાએ કરવામાં આવ્યો છે તે જમીનમાં રહેલી ફૂગ કૈ વાયરસ રોપની સાથે આપણા ખેતરમાં પ્રવેશ તો નથી કરતોને?