રોગ મુકત બીજની પસંદગી કરો બીજને વાવતા પહેલા કૂગનાશક દવાનો પટ આપીને વાવો, જો તમે તૈયાર રોપ વાવે ઉપયોગમાં લઈ રહ્યા હોય તો ફેેરરોપણી વખતે તેના મૂળને ફૂગનાશક દવાના ઘોળમાં ડૂબાડીને તમારા ખેતરમાં ફેરરોપણી કરો.