ઉપદ્રવ વધારે જણાય ત્યારે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ રપ ડબલ્યૂજી ૬  ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસપી ૧૫  ગ્રામ અથવા સ્પાયરોમેસીફેન ૨૪૦ એસસી ૧૫  મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨૦ ઈસી ૮  મિ.લિ. ૧૫  લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.