જે ખેતરમાં કપાસનું વાવેતર કરવાનું હોય તે ખેતર ખેડી ઉનાળામાં તપવા દેવું.
ખેતરની આજુ-બાજુમાં પડી રહેલ કપાસની કરાંઠી એકત્ર કરી ખાતર બનાવવા ઉપયોગ કરવો.
ખેતર, ખેતરના શેઢા અને રસ્તાની આજુ-બાજુમાં ભરાઇ રહેલ કપાસ (રૂ)ને એકત્ર કરી લેવુ.
જો કપાસનું વેચાણ કરેલ ન હોય તો ગોડાઉનમાં આ જીવાતના ફેરોમોન ટ્રેપ મૂકવા.
Social Plugin