પણ આપણે શું કરશુ પાનના ગલ્લે બેઠા વાતું કરશુ કે મેતો હવામાન નું સાધન લીધું પણ નંબર મારા ભાગિયાનો નાખ્યો એટલે બધા મેસેજ ભાગિયાના મોબાઈલમાં મોકલવાના એવું આપણે કંપનીને કઈ દીધું ઈ જાણે ને ભાગીયો જાણે આપણે તો એયને આપણેતો એયને મોજ , પણ હવે આવીરીતે ખેતો નહિ થાય, આ ટેકનોલોજી આપણને મદદ કરવા આવી છે તેનો સાચો ઉપયોગ કરવો પડે અને એમ કાઈ આ ટબુક્ડું કોમ્પ્યુટર કાંઈ સસ્તું નો આવે? અંદાજે 35000 નો ખર્ચ થાય પણ વટક વાળી દે ખર્ચમાં બચત કરાવે બોલો
Social Plugin