સામાન્ય રીતે પહેલેથી બનાવેલા જમીનના બેડની ઉપર પ્લાસ્ટિક મલ્ચીંગનું કવરીંગ કરવામાં આવે છે. પ્લાસ્ટિક મલ્ચીંગનું કવરીંગ કરતાં પહેલાં ડ્રીપ લાઈન પાથરવામાં આવે છે. આ રીતે પ્લાસ્ટિક મલ્યિગનું કવરીંગ કરવા માટે ત્રણ કે ચાર માણસોની જરૂરિયાત રહે છે. પ્લાસ્ટિક મલ્ચિગનું કવરીંગ કરી લીઘા પછી ગરમ પાઈપ વડે જરૂરિયાત મૂજબના અંતર કોલ પાડવામાં આવે છે. ઘણીવાર મલ્ચીંગનું કવરીંગ

કરતાં પહેલાં મલ્ચિગ કાગળને જરૂરિયાત મુજબ ફોલ્ડ કરીને ગરમ પાઈપ કે સળીયા વડે હોલ કરવામાં

આવે છે. આ રીત પ્રમાણમાં વધુ ખર્ચાળ છે અને કવરીંગ કરવા માટે વધુ સમય લાગે છે. ત્યારબાદ,

અગાઉથી તૈયાર કરેલ નસંરીને પ્લાસ્ટિક કવરીંગ પરના હોલમાં રોપવામાં આવે છે.