સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે કરવામાં માવે છે. જોડિયા હાર પદ્ધતિથી વાવતેર માટે ૧ મીટર ૦.૬ મીટર x ૩.૪ મીટરના અંતરે વાવણી કરવી. જો કે ટૂંકા અંતરે વાવેતર કરેલ પાકમાં ફ્ળ કદમાં નાના રહે છે. વાવણીનું અંતર અને બીજના કદને ધ્યાનમાં લેતાં ૨ થી ૨.૫ કિલોગ્રામ બીજ હેકટરના વાવેતર માટે જરૂરી છે. હાયબ્રીડ જાતો માટે હેકટરે ૦.૫ – ૧ કિલોગ્રામ બીજની જરૂરિયાત રહે છે.

https://krushivigyan.com/2024/11/%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ac%e0%ab%82%e0%aa%9a-%e0%aa%9f%e0%ab%87%e0%aa%9f%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%aa%a3%e0%ab%80-%e0%aa%85%e0%aa%82%e0%aa%a4%e0%aa%b0/