ડ્રેગન ફુટને હિન્દીમાં “પિતાયા’ કહે છે. તે મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું વતની છે. તે મ્યાનમાર, શ્રીલંકા, મલાયા, આફ્રિકા અને ભારત દેશમાં થાય છે. વિશ્વમાં ડ્રેગ્નકૂટ એ સ્વાદિષ્ટ ફળોમાંનું એક ફળ ગણાય છે. તેના ફળો દેખાવે ફણસ જેવા, ૧૫ સે.મી. થી ૨૦ સે.મી. લાંબા, કાંટાળા, અસ્તરવાળા અને ગુલાબી રંગના હોય છે. તેનો ગર ગ્રે […] https://krushivigyan.com/2024/10/dregofruit/