ઓક્સાડાયાઝોન (રોનસ્ટાર ૨૫% ઈસી) ૦.૭૫૦ કિ.ગ્રા. (3.000 લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૯૦ મિલી વાપરવાની ભલામણ છે. આ દવાનો છંટકાવ ફેરરોપણી પહેલાં અથવા વાવણી બાદ પરંતુ નીંદણના સ્ફુરણ પહેલાં કરવાની ભલામણ છે. અથવા ઓક્સીફ્લોરફેન (ગોલ ૨૩.૫% ઈસી) ૦.૨૪૦ કિ.ગ્રા. (૧.००० લી.) પ્રતિ હેક્ટર અને ૧૫ લીટર પાણીમાં ૩૦ મિલી વાપરવાની ભલામણ છે. આ […] https://krushivigyan.com/2024/10/%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%a8%e0%aa%bf%e0%aa%82%e0%aa%a6%e0%aa%be%e0%aa%ae%e0%aa%a3%e0%aa%a8%e0%aa%be%e0%aa%b6%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-2/