તમે નિરીક્ષણ કર્યું હશે કે જુવાર, બાજરો, મકાઇ, ગલગોટા જેવા છોડવાને વડલાની જેમ તેના થડમાં જમીન નજદીકની નીચલી ગાંઠોમાંથી વડવાઇઓ નીકળતી હોય છે.પણ તે ઉંચે ને ઉંચે ટીંગાઇ રહી સુકાઇ જતી હોય છે. આપણે તેવા પાકોને ચાસે વાવેતર કરી તેના થડિયા ફરતે જરા વધારે ઊંચે સુધી માટી ચડે તેવા પાળા ચડાવી દીધા હોય તો તે […]
https://krushivigyan.com/2024/10/%e0%aa%ae%e0%aa%95%e0%aa%be%e0%aa%88-%e0%aa%9c%e0%ab%81%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0-%e0%aa%9c%e0%ab%87%e0%aa%b5%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b8%e0%aa%ae%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95/
Social Plugin