વસંત ઋતુમાં એટલે કે ફેબ્રુઆરી ઉતરતાં ઉતરતાં આમળાં-ઝાડનાં પાન તદ્દન ખરી જાય છે. ઝાડ એવાં થઈ જાય છે, જાણે બિલકુલ ઠુંઠા જ જોઇ લ્યો, ! પછીથી નવી ટુંકી ટુંકી દાંડલી ઉપર નાનાં નાનાં પાન અને એની બગલમાંથી શરૂઆતમાં નકરાં નર અને છેલ્લે છેડે છેડે એક, બે, ત્રણ કે ચાર માદા પુષ્પો ખીલે છે. માર્ચ પૂરો […]
https://krushivigyan.com/2024/09/%e0%aa%86%e0%aa%ae%e0%aa%b3%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%9d%e0%aa%be%e0%aa%a1%e0%aa%a8%e0%ab%87-%e0%aa%95%e0%aa%88-%e0%aa%ac%e0%aa%b9%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be/
Social Plugin