પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને જ જો થોડા ઓછા કરી નાખ્યા હોય તો ? વિજ્ઞાનીઓનું કહેવું છે કે 2/3 ભાગનાં પાંદ ઓછાં કરી લઇએ તો પણ બાકી રહેલાં ત્રીજા ભાગનાં પાંદથી ઝાડ પોતાનું જીવન ટકાવી […] https://krushivigyan.com/2024/10/%e0%aa%a6%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%b3-%e0%aa%b5%e0%aa%96%e0%aa%a4%e0%ab%87-%e0%aa%ab%e0%aa%b3%e0%aa%ac%e0%aa%be%e0%aa%97%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%9a%e0%aa%be%e0%aa%b5%e0%ab%80/