હા, જરૂર ભળાયઝીણી આંખે નિરખીએ તો કોઇ અસરયુક્ત ઝાડનાં ડોકા લંઘાતા ભળાય, કોઇની ડાળીઓ આડી-અવળી થઇ વળેલી કે ભાંગેલી ભળાય, કોઇ ડાળી કે થડની ચામડી ઉતરડાઇ ગયેલી નજરે ચડે, તો કોઈ ઝાડ વળી અકાળે જ બધા પાંદડાં ખેરવી નાખી નર્યા હાડપિંજર રૂપે દેખા દે ! ઝાડવામાં આવા દુ:ખ-દર્દો આવવાના કારણો શોધવા માંડીએ જ્યારે આપણે તે […] https://krushivigyan.com/2024/10/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%9d%e0%aa%be%e0%aa%a1%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ac%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%aa%a8%e0%ab%87/