ફળોને કે શાકભાજીને સીધે સીધા વેચાણમાં મૂકવા કરતા તેને મૂલ્યવર્ધિત કરીને વેચવાથી આપણને વધારે વળતર મળતું હોય છે. લગભગ બધાં જ શાક-રીંગણાં, ટમેટાં, મરચાં, વાલોળ, ગુવાર, ભીંડા, કારેલાં, તૂરિયાં અરે, બટેટાં અને શક્કરિયાં સુધ્ધાંની સુકવણી થઈ શકે છે.એમાં એવું જરૂર બને કે કોઇ ગુવાર, મરચાં, મોગરી, મેથી, પાલખ, તાંદળજો, કોથમીર, લીલું લસણ જેવાની એમ ને […] https://krushivigyan.com/2024/10/%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be-%e0%aa%ab%e0%aa%b3-%e0%aa%b6%e0%aa%be%e0%aa%95%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%81/