ઉપદ્રવની શરૂઆતમાં ઇયળોને હાથથી વીણી લઇ કેરોસીનવાળા પાણીમાં નાખી નાશ કરવો. ક્વિનાલફોસ 30 મિ.લી. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
https://krushivigyan.com/2024/10/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%be%e0%aa%a4-%e0%aa%b0%e0%aa%be%e0%aa%87%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%95%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%86%e0%aa%b5%e0%aa%a4%e0%ab%80-%e0%aa%ae/
Social Plugin