રોગનો ફેલાવો રોકવા શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ ઉપાડી તેનો નાશ કરવો. ટોલફેનપાયરાડ ૧૫ ઇસી 30 મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો https://krushivigyan.com/2024/10/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97-%e0%aa%ad%e0%ab%80%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%80%e0%aa%b3%e0%ab%80-%e0%aa%a8%e0%aa%b8%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97/