દિવેલાનો સૂકારો રોગનું નિયંત્રણ માટે : કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે. https://krushivigyan.com/2024/10/%e0%aa%b0%e0%ab%8b%e0%aa%97-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%ab%87%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b/