અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે સાવ જ સરખાં, પણ ફૂલ આવે ત્યારે જ તેની ખબર પડે કે કોણ નર અને કોણ નારી ! એને પારખવા માટે રોપણી પછી […] https://krushivigyan.com/2024/09/02/%e0%aa%96%e0%aa%be%e0%aa%b0%e0%ab%87%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%9f%e0%ab%80%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af%e0%ab%81-%e0%aa%95%e0%aa%b2%e0%ab%8d%e0%aa%9a/