પર્ણ-વ-ફળ વેધકની ઇયળના ઉપદ્રવની શરૂઆત થતા જ નર ફૂદાને સમૂહમાં પકડવા (આકર્ષવા) માટે ૪૦ ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા. બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી 6 મિલિકરવો. અથવા ફલ્યૂબેન્ડિયામાઇડ ૪૮૦ એસસી 6 મિલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 11 મિલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. […] https://krushivigyan.com/2024/09/11/tomatoinsect/