(૧) કોઇ પણ ૠતુમાં સાયલો બનાવી શકાય છે. (૨) લીલાચારાને લાંબા સમય સુધી એ જ સ્થિતીમાં સાચવી શકાય છે. (૩) સાયલોમાં લીલાચારાના મહત્તમ પોષકતત્વ સાચવી શકાય છે. (૪) ચોમાસા પછી પુષ્કળ લીલો ઘાસચારો પાકે છે જેનો સંગ્રહ કરવો શકય નથી, જાે આ લીલા ચારાનો સાયલો બનાવવામાં આવેતો વધારાના લીલા ઘાસચારાનો સંગ્રહ સાયલો બનાવીને કરી શકાય […] https://krushivigyan.com/2024/09/05/%e0%aa%b8%e0%aa%be%e0%aa%af%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%ac%e0%aa%a8%e0%aa%be%e0%aa%b5%e0%aa%b5%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ab%e0%aa%be%e0%aa%af%e0%aa%a6%e0%aa%be/