૨૦ મી સપ્ટેમ્બર થી ૨૨ મી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રીએશિયા યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ ટેકનોલોજી અને નવા સંશોધનોની દેશ વિદેશની માહિતી આપણા ખેડૂતભાઈઓ માટે અને ખેતી આધારિત ઉદ્યોગો માટે એક નવી દિશા આપશે. આ પ્રદર્શિનમાં ડેરી ઉદ્યોગ ગાયના દૂધ -એ-2 દૂધ માંથી બનતો પાવડર, […] https://krushivigyan.com/2024/09/18/krushimelo-gautech/