આ રોગની અસર વર્ષ દરમિયાન કોઈપણ વખતે આંબાના ઝાડના સામાન્ ય દેખાવ ઉપરથી મેળવી શકાય છે. આ રોગમાં આંબાના જૂના વૃક્ષની નાની ડાળીઓ ઉપરથી નીચેની તરફ સુકાતી જોવા મળે છે ત્યારબાદ તમામ પાન ખરી પડે છે. તૃક્ષને જાણે આગથી સળગાવી દીધું હોય તેવો દેખાવ આપે છે. કુમળી ડાળીઓ ઉપર ટોચની નજીકથી છાલનો રંગ બદલાય છે […]
https://krushivigyan.com/2024/09/14/daiback/
Social Plugin