સફરજનના આરોગ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેના વિષે કહેવત છે કે “રોજ એક સફરજન ખાવ તે ડોકટરતે તમારાથી દૂર રાખો”. ધર્મગ્રંથોમાં તેને નવયૌવન વધારનાર ફળ કહ્યું છે. આધુનિક વિજ્ઞાન મુજબ તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ તથા વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખનીજો પણ સારા […] https://krushivigyan.com/2024/09/07/fruitforhealth/