બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન વધારે માફક આવે છે. જમીનનો પીએચ ૬-૭ હોવો જોઈએ. જીવાત અને રોગનો ફેલાવો ઓછો થાય તે માટે તે જમીન પર કોબીજ ફ્લેવર જેવા શાકભાજી તેના પહેલા ન લેવા જોઈએ.આપણે ત્યાં […] https://krushivigyan.com/2024/09/21/%e0%aa%ac%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%95%e0%aa%b2%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%ae%e0%aa%be%e0%aa%9f%e0%ab%87-%e0%aa%9c%e0%aa%ae%e0%ab%80%e0%aa%a8/