ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક સ્ટોલ ઉપર વિધ વિધ માહિતી મળતી હોય છે. આવા બે કૃષિ મેળા તાજેતરમાં આવી રહ્યા છે. તેની યાદી તમારી ડાયરીમાં નોધી લ્યો . ૨૦ – ૨૧ – ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ […] https://krushivigyan.com/2024/09/18/tech13822/