આ રોગમાં સુકારાની શરૂઆત પાનની ટોચ ઉપરથી થાય છે. શરૂઆતમા ટોચ ભૂખરી અને બદામી થઈ સુકાઈ જાય છે જેની ઉપય પાતળી છારી લાગી હોય એમ જણાય છે. સુકારો પાનની બન્ને કિનારી તરફ ચીપિયા આકારે આગળ વધે છે અને પાનનો ૨/3 ભાગ આવરી લે છે સુકાયેલો ભાગ ભૂખરી કે રાખોડી રંગનો ચમકતો દેખાય છે રોગનું […] https://krushivigyan.com/2024/09/24/leafdisease/