ખેતીમાં પવનની અસરો પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને ઉત્સવેદનનો દર વધારે છે. • ગરમ પવનોના કારણે છોડની સુકાવવાની ક્રિયાને વેગ મળે છે. • પવનની વધારે પડતી ઝડપને કારણે છોડ (મકાઈ, ઘઉં, શેરડી અને ડાંગર) ઢળી પડે છે. • ફૂલ અને તેમજ ફળધારણ અવસ્થાએ ભારે પવનના કારણે ફૂલ અને ફળો ખરી જાય છે. • વાવાઝોડામાં છોડની ડાળીઓ […] https://krushivigyan.com/2024/09/08/%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%aa%e0%aa%b5%e0%aa%a8%e0%aa%a8%e0%ab%80-%e0%aa%85%e0%aa%b8%e0%aa%b0%e0%ab%8b/